પ્લેન ક્રેસના 40 દિવસ પછી જંગલોમાંથી ચાર બાળક જીવતા મળ્યા
મૂળ રૂપથી યૂટોટો સ્વદેશી સમૂહના બાળકો કે જેમની ઉંમર 13, 9, 4 અને એક વર્ષ છે, જેઓ પહેલી મેથી જંગલમાં એકલા હતા અને ભટકી રહ્યા હતા બોગોટાકોલંબિયાના એમેઝોન રેઈન ફોરેસ્ટમાં નાનું પ્લેન ક્રેશ થયા બાદ લગભગ એક મહિનાથી ચાર સ્વદેશી બાળકો ગુમ હતા. જેઓ એક મહિના બાદ જીવિત મળી આવ્યા છે, પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ શુક્રવારે…
