ફેડરલ રિઝર્વે કોઈ પણ ફેરફાર વિના વ્યાજદરો જાળવી રાખ્યા
વ્યાજદરોને 5.25-5.50 ટકાની વચ્ચે રાખવાનો નિર્ણય કર્યો, આ વ્યાજદરો પહેલાંથી જ અમેરિકાના ઈતિહાસમાં 22 વર્ષોના નીચલા સ્તરે છે વોશિંગ્ટન અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે સતત બીજી એફઓએમસી બેઠકમાં વ્યાજદરોને કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા વિના જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ બેઠકમાં ફેડ ચેરમેને જાહેરાત કરી હતી કે વ્યાજદરો નક્કી કરતી ફેડરલ ઓપન માર્કેટ કમિટીના સભ્યોએ…
