મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીને અર્જુન એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચિરાગ શેટ્ટી અને રંકીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા નવી દિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સમારંભમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા હતા. બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચિરાગ શેટ્ટી અને રંકીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો બીજી તરફ…

મૂર્તિની વિધિઓ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએઃ સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતી

ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને લઈને મોદી અને યોગી આદિત્યનાથ પર નારાજગી વ્યક્ત કરી નવી દિલ્હી ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાનાર છે જેને લઈને પૂરજોશમાં તૈયારી થઈ રહી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ છે ત્યારે ગોવર્ધન મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચાલનંદ સરસ્વતીએ આ કાર્યક્રમને…

ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે

લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે, જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે નવી દિલ્હી તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી…

કારમા પરાજયને લીધે દિલ્હીના સુકાનીપદેથી યશ ધૂલેની હકાલપટ્ટી

સિનિયર બેટ્સમેન હિંમત સિંહ હવે 12 જાન્યુઆરીથી જમ્મૂ-કાશ્મીર સામે રમાનારી મેચમાં દિલ્હીની કેપ્ટનશીપ સંભાળશે નવી દિલ્હી રણજી ટ્રોફી 2024ની શરૂઆતની મેચમાં ગઈકાલે દિલ્હીની ટીમને પુડ્ડુચેરી સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારમી હારનો ભોગ બન્યાના કલાક બાદ જ યશ ધૂલને સુકાનીપદથી હટાવી દેવામાં આવ્યો હતો. સિનિયર બેટ્સમેન હિંમત સિંહ હવે 12 જાન્યુઆરીથી…

માલદીવ્સના વિપક્ષોની પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની તૈયારી

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી માલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. માલદીવના વિપક્ષો પહેલાથી જ ભારત સાથેના સંબંધોમાં ખટાશ માટે ત્યાંની સરકારને દોષી ઠેરવી રહ્યા છે, ત્યારે હવે પ્રમુખ સામે…

જર્મનીના મહાન ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું 78 વર્ષની વયે નિધન

ખેલાડી અને કોચ તરીકે બેકનબાઉરે જર્મનીને 2 વખત વિશ્વ વિજેતા બનાવ્યું, 1974માં પશ્ચિમ જર્મની વિશ્વ વિજેતા બન્યું ત્યારે તેઓ ટીમના કેપ્ટન હતા બર્લિન ફૂટબોલ જગતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જર્મનીના મહાન ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું રવિવારના રોજ 78 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓએ ખેલાડી અને કોચ તરીકે જર્મનીને 2 વખત વિશ્વ વિજેતા બનાવ્યું…

વ્હાઈટ હાઉસના ગેટ સાથે કાર ભયાનક રીતે અથડાઈ

દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી, અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો વોશિંગ્ટન અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ્થાન વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી. જો કે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. હજુ ગયા મહિને જ…

ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર ઠાર

કમાન્ડર વિસમ અલ તાવિલ સરહદ નજીક તેના સાથીદારો સાથે મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન જ ડ્રોન હુમલામાં માર્યો ગયો જેરૂસલેમ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ 3 મહિના થઈ ચૂક્યા છે ત્યારે ઈઝરાયલી સેનાએ ગઈકાલ રાત્રે ગાઝામાં હમાસના સ્થાનો અને લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર વિસમ…

ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિની અધ્યક્ષતા કરશે

આ બેઠક નવી દિલ્હીમાં 21થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાશે નવી દિલ્હી ભારત માટે આ વર્ષની શરુઆતમાં જ એક સારા સમાચાર આવ્યા છે જેમાં ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા અને હોસ્ટ કરશે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ વિશાલ વી શર્માએ આ માહિતી આપી હતી. ભારતે જી20 બાદ વધુ એક મોટી સફળતા મેળવી છે…

ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલામાં 600થી વધુ લાપતા

આ હુમલાથી બહુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, તે સામે ઈલાજ કરનારાઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ તેલઅવીવ   ઈઝરાયલે ફરી હમાસના સ્થાનો પર ગાઝાપટ્ટીમાં જોરદાર હુમલા શરૂ કર્યા છે. તેનું કહેવું છે કે તેણે હમાસના કમાન્ડ સેન્ટરને પુરેપુરું ધ્વસ્ત કરી નાખ્યું છે અને ઉત્તર ગાઝામાં હમાસનું નેટવર્ક ધ્વસ્ત કરી…

ઈડીની તપાસમાં 10 હજાર કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા

આશરે રૂ. ૨,૦૦૦ કરોડ જેટલી રકમ સીધી રીતે બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા નવી દિલ્હી   કેન્દ્રીય એજન્સી ઈડીએ પશ્ચિમ બંગાળમાં કથિત અનાજ વિતરણ કૌભાંડને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. ઈડીના મતે, રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં…

કોંગ્રેસે અત્યારથી જ ઈવીએમની ચિંતાનો રાગ આલાપ્યો

કોંગ્રેસ આવા નિરર્થક પ્રશ્નો ઉભા કરી જનસામાન્યનું વિશેષત: ઈંડીયા ગઠબંધનના સાથી પક્ષોનું ધ્યાન બીજે દોરવા પ્રયત્નો કરી રહ્યાનો આક્ષેપ નવી દિલ્હી   વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા એલાયન્સ હજી સુધી સીટ સેરિંગની ફોર્મ્યુલા તો શોધી શક્યું નથી. તે પહેલા જ તેને ઈવીએમ અંગેની ચિંતા સતાવે છે. કોંગ્રેસે અત્યારથી જ તે અંગે રાગમાં લાવ્યાો છે. કોંગ્રેસ મહામંત્રી…

રાજકીય વિશ્લેષક રોશન સિંહાની એક ટ્વીટથી માલદીવ્સના મંત્રીઓના પેટમાં તેલ રેડાયું

સિંહાએ લખ્યું, કેટલું સરસ પગલું! માલદીવની નવી ચીનની કઠપૂતળી સરકાર માટે આ મોટો ફટકો છે. ઉપરાંત, તેનાથી લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળશે નવી દિલ્હી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી. આ તસવીરો અને પીએમ મોદીની મુલાકાતને ભારતમાં ડોમેસ્ટિક ટુરીઝમને પ્રોત્સાહન આપવાનું પગલું માનવામાં આવતું હતું. દરમિયાન, એક ભૂતપૂર્વ…

લક્ષ્યદ્વીપ મુદ્દે ઈઝરાયેલનું ભારતને સમર્થન, પ્રોજેક્ટ શરૂ કરશે

ગયા વર્ષે કેન્દ્ર સરકારના કહેવા પર ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા માટે લક્ષદ્વીપ ગયેલું ઈઝરાયેલ હવે આના પર કામ કરવા તૈયાર નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો જોયા બાદ માલદીવની મુઈઝુ સરકારના મંત્રીઓએ ભારત પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ઈઝરાયેલ પણ ભારતને સમર્થન દર્શાવનારાઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. તેમણે લક્ષદ્વીપમાં પ્રવાસનને…

પૂનમ પાંડેએ માલદીવમાં શૂટિંગ રદ કર્યું, બચ્ચને પણ વિરોધ કર્યો

અમે ભારતીય છીએ, અમે આત્મનિર્ભર છીએ, અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડોઃ અમિતાભ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જો કે, આનાથી માલદીવના કટ્ટરપંથીઓ ગુસ્સે થયા અને તેઓએ ભારત અને પીએમ મોદીને ગાળો આપવાનું શરૂ કર્યું. વાસ્તવમાં, પીએમ મોદીએ લક્ષદ્વીપમાં પર્યટનને…

PET ITF મંડ્યા ઓપનના મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવવા માટે ફૈઝલ, શિવાંકે અપસેટ જીત મેળવી

મંડ્યા ફૈઝલ કમર અને શિવાંક ભટનાગર સોમવારે અહીં PET સ્ટેડિયમ ખાતે PET ITF મંડ્યા ઓપનના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવવા માટે બીજા અને અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અપસેટ જીત મેળવીને ભારતીય શિબિરમાં ઉત્સાહ લાવ્યા હતા. જ્યારે ફૈઝલે ઓસ્ટ્રેલિયાના 8મા ક્રમાંકિત જિયાંગ ડોંગ સામે 6-4, 4-6, 10-5થી એક કલાક-49 મિનિટની લડાઈ જીતી હતી, જ્યારે શિવાંકે ઈઝરાયેલના પાંચમા ક્રમાંકિત…

BAI-REC ભાગીદારીના ભાગરૂપે 28 પ્રતિભાશાળી ભારતીય શટલરો આંતરરાષ્ટ્રીય એક્સપોઝર લાભ મેળવશે

બેડમિન્ટન માટે પ્રથમ, BWF વર્લ્ડ રેન્કિંગમાં 26 અને 75 ની વચ્ચેના ટોચના ખેલાડીઓ અને વરિષ્ઠ નાગરિકોના પ્રભાવશાળી પ્રદર્શનકર્તાઓ, જેઓ રાષ્ટ્રીય શિબિરનો ભાગ નથી, આ તકનો લાભ ઉઠાવે નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન એસોસિએશન (BAI), REC ના સમર્થન સાથે, દેશના 28 પ્રતિભાશાળી શટલરને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે ભંડોળ પૂરું પાડશે જેથી તેઓને રેન્કિંગમાં સુધારો કરવામાં મદદ મળી શકે…

મિડફિલ્ડર મોબાશીર રહેમાન ચેન્નાઈન એફસી ખાતે ઓવેન કોયલ સાથે ફરી જોડાયા

ચેન્નાઈ ચેન્નાઈન એફસીએ ચાલુ 2023-24 સિઝનની બાકીની સિઝન માટે લોન પર જમશેદપુરમાં જન્મેલા સેન્ટ્રલ મિડફિલ્ડર મોબાશિર રહેમાનને જોડ્યા છે. 25 વર્ષીય આ સિઝનમાં વિન્ટર ટ્રાન્સફર વિન્ડો દરમિયાન મરિના મચાન્સમાં જોડાનાર પ્રથમ ખેલાડી બન્યો. રહેમાન પૂર્વ બંગાળ એફસીમાંથી આવ્યો છે અને તે અગાઉ જમશેદપુર એફસીમાં તેના સમય દરમિયાન મુખ્ય કોચ ઓવેન કોયલ હેઠળ રમ્યો હતો. મુખ્ય…

આર્ટેમ ડોવબીક અને યાન કુટોએ ડિસેમ્બરના લાલીગા એવોર્ડ્સમાં ગિરોના એફસી માટે ધ્વજ લહેરાવ્યો

“લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઈડ ઓફ અવર ફૂટબોલ” પાંચ કેટેગરીમાં લાલીગાના અભિનયને ઓળખે છે: બેસ્ટ ગોલ, બેસ્ટ પ્લેયર, બેસ્ટ U23 પ્લેયર, બેસ્ટ કોચ અને બેસ્ટ પ્લે. ગિરોના એફસીના સ્ટ્રાઈકર આર્ટેમ ડોબવીકને ડિસેમ્બર માટે શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો. એથ્લેટિક ક્લબ અને રિયલ બેટીસના ખેલાડીઓને પણ આ મહિનાના LALIGA AWARDSમાં માન્યતા આપવામાં આવી હતી. LALIGA, ગ્લોબ સોકર…