ભારતને કેનેડામાં રોકવા નિજ્જરની હત્યાનો વિશ્વસનીય આરોપ લગાવ્યોઃ ટ્રૂડો
ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો કરવાનો પ્રયાસ કર્યો ઓટાવા કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ કોઈ પૂરાવા હજી સુધી રજૂ નહીં કરી શકેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હવે ખાલિસ્તાની આતંકીઓના સમર્થક તરીકે કુખ્યાત બની ગયા છે. ટ્રુડોએ ફરી ભારત સામે ઝેર ઓકીનો પોતાનો કક્કો ખરો…
