સ્વદેશી બનાવટનું દેશનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ થયું
પરિણામે ગ્રીન એનર્જી પેદા કરવાની દિશામાં ભારત મોટી હરણફાળ ભરી શકશે અમદાવાદ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કરવામાં આવ્યું છે. તેને પરિણામે…
