અમેરિકામાં વેકેશન મનાવતો સની દેઓલે વીડિયો શેર કર્યો
સનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો જેમાં તે જણાવી રહ્યા છે કે તે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા છે અને તેમને માત્ર પીઝા જ ખાવા માટે મળી રહ્યા છે મુંબઈસની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. સની દેઓલે આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ખુબ જ મહેનત કરી હતી….
