52મી રાષ્ટ્રીય જુનિયર ચેસમાં મનીષ અંતો-તેજસ્વિની જીની આગેકૂચ
અમદાવાદ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી 52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ તમિલનાડુના ખેલાડીઓ મનીષ અંતો અને તેજસ્વિની જી ટુર્નામેન્ટમાં આગળ છે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટનો ત્રીજો રાઉન્ડ પૂરો થયા બાદ ટૂર્નામેન્ટનો ટોપ…
