સટ્ટાબાજી એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી , અભિનેત્રી નેહા શર્માની 1.26 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
બેટિંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માની ₹ 1.26 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તેના પર એપનો પ્રચાર કરવાનો અને ગેરકાયદેસર રીતે મળેલા નાણાંનું રોકાણ કરવાનો આરોપ છે એસવીએન,મુંબઈ બેટિંગ એપ્સ અને એક્સ-બેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ED…
