જયપુરની ચાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પ્રિન્સિપાલને ઈ-મેલ મળતાં ખળભળાટ
એક ટીમ ઈ-મેલ મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે જયપુર રાજસ્થાનની રાજધાની જયપુરની ચાર સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને શાળામાંથી બહાર કાઢ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને કૂતરાઓ સાથે પોલીસની ટીમો શાળામાં પહોંચી ગઈ છે….
