આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો નાણાંકીય વર્ષ 2024 માટેનો કરવેરા પછીનો નફો 11 ટકા વધીને રૂ. 1,919 કરોડ થયો
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 18.9 ટકા વધીને રૂ. 520 કરોડ થયો 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને વર્ષ માટેની કામગીરી · કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રિમિયમ ઇન્કમ (જીડીપીઆઈ) નાણાંકીય વર્ષ 2024માં રૂ. 247.76 અબજ રહી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 210.25 અબજ કરતાં 17.8 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો…
