મણિપુરની ઘટના શરમજનક, દોષિતોને નહીં છોડાયઃ મોદી
મણિપુરની ઘટનાનો વીડિયો વાયરલ કે શેર ન કરવા સરકારનો આદેશ નવી દિલ્હી મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતને છોડવામાં નહીં આવે. આ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. મારા હૃદયમાં ઘણો ક્રોધ…
