બાળકો માટેના નિયમમાં સુધારાથી 7 વર્ષમાં રેલવેને 2800 કરોડની વધારાની કમાણી
રેલવે મંત્રાલયે 2016માં5 થી 12 વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જો કોચમાં અલગ બર્થ કે સીટ જોઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવેએ 2800 કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (આરટીઆઈ) ના જવાબમાં આ માહિતી સામે…
