ગુજરાતનો પ્રતિષ્ઠિત ડોગ શો અમદાવાદમાં 11 જાન્યુઆરી-2026એ યોજાશે

Spread the love

અમદાવાદ

અમદાવાદ કેનલ ક્લબ દ્વારા આયોજિત ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબનો 260મો અને 261મો ચેમ્પિયનશિપ ડોગ શો અને Obedienceશો, જીનીવા લિબરલ સ્કૂલ, એપલવુડ્સ સામે, એસ. પી. રિંગ રોડ, અમદાવાદ ખાતે રવિવાર, 11 જાન્યુઆરી, 2026એ યોજાશે.

• ચેમ્પિયનશિપ માટેના નિર્ણાયકો• ગ્લેડીસ નોક્સ (યુએસએ) •હરીશ પાટિલ (ભારત) છે જ્યારે Obedience: અભિજીત ચિટનીસ (ભારત) છે.

ડોગની એન્ટ્રીઓ માટેની છેલ્લી તારીખ: શનિવાર 3 જાન્યુઆરી, 2026 છે.

નીચે આપેલી લિંંક્સ દ્વારા ડોગની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે લૉગિન કરોી શકાશે:

બધી જાતિના(Breed)માટે : https://inkc.in/events/260-261-championship-dog-show-all-breedsઓબેડીયન્સ શો: https://inkc.in/events/inkc-obedience-show ahmedabad અથવા અમદાવાદ કેનલ ક્લબનો 9824033227 / 9824433227 / 9909945417 / 9925878532 પર સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *