અમદાવાદ પોલો ટુર્નામેન્ટમાં વોરિયર્સે ગોલ્ડન ગોલ કરીને 8-7 સ્કોર સાથે વિજય હાંસલ કર્યો

અમદાવાદ: ગુજરાતમાં યોજાયેલી પોલો ઇવેન્ટ, ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’, ત્રણ દિવસની અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક પોલો, ઘોડેસવારીની રમત અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે રવિવારે સમાપ્ત થઈ હતી. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટ, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ…

પૂણે ગ્રાન્ડ ટૂર સાયકલિંગ રેસની ટ્રોફીનું અમદાવાદમાં અનાવરણ, 19થી 23 જાન્યુઆરીએ પૂણેમાં સ્પર્ધા યોજાશે

વિશ્વના પાંચ કોન્ટિનેન્ટના 40 દેશોની ટીમો સ્પર્ધામાં ભાગ લેશે, રેસને ધ્યાનમાં રાખીને 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાયો હોવાનો દાવો અમદાવાદ સાયકલિંગના શોખિનો માટે મહારાષ્ટ્રના પૂણેમાં બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સ્પર્ધાની ટ્રોફીને દેશના અનેક શેહોરમાં ફેરવવામાં આવી રહી છે એના અંતર્ગત અમદાવાદમાં પણ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 40 દેશની…

ગુજરાતનો પ્રતિષ્ઠિત ડોગ શો અમદાવાદમાં 11 જાન્યુઆરી-2026એ યોજાશે

અમદાવાદ અમદાવાદ કેનલ ક્લબ દ્વારા આયોજિત ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબનો 260મો અને 261મો ચેમ્પિયનશિપ ડોગ શો અને Obedienceશો, જીનીવા લિબરલ સ્કૂલ, એપલવુડ્સ સામે, એસ. પી. રિંગ રોડ, અમદાવાદ ખાતે રવિવાર, 11 જાન્યુઆરી, 2026એ યોજાશે. • ચેમ્પિયનશિપ માટેના નિર્ણાયકો• ગ્લેડીસ નોક્સ (યુએસએ) •હરીશ પાટિલ (ભારત) છે જ્યારે Obedience: અભિજીત ચિટનીસ (ભારત) છે. ડોગની એન્ટ્રીઓ માટેની છેલ્લી…

અમદાવાદમાં બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025

અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન ટેબલ ટેનિસ હોલ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા, અમદાવાદ ખાતે બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ કમિટી અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ, સ્પોર્ટ્સ…

ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છેઃ બંસી સાબુ

14 નવેમ્બરઃ વર્લ્ડ ડાયાબિટિશ ડેઃ ચાર મોટી સંસ્થાઓનું સાથે મળીને અમદાવાદમાં ડાયાબિટિશ અંગે જાગૃતિ અભિયાનઃ શહેરના 100 જાહેર સ્થળો અને 50થી વધુ ખાનગી ક્લિનિકો પર ડાયાબિટિસનું ચેકઅપ કરી માર્ગદર્શન અપાશે અમદાવાદ ડાયાબિટિસ કરતા પણ વધુ તેની આડસરો ઘાતક હોય છે,એમ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા(IDF SEA)ના અધ્યક્ષ બંસી સાબુએ વર્લ્ડ ડાયાબિટિસ ડે પર યોજાનારી જાગૃતિ…

અમદાવાદમાં 8 સપ્ટેમ્બરથી ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક અમદાવાદઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા…

ICAI ની GCC સમિટ સિરીઝની બીજી આવૃત્તિમાં ૧૮ રાજ્યોના ૪૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) સમિટ 2025 ની બીજી આવૃત્તિનો આજે GIFT સિટીમાં આરંભ થયો હતો. દેશના 18 રાજ્યોમાંથી 400 થી વધુ પ્રતિનિધિઓ GCC સમિટ 2025 ની બીજી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ સમીટ તા. 29 અને 30 ઓગસ્ટ, 2025 ના રોજ ચાલશે. GCC સમિટ 2025 ની…

અમદાવાદમાં સોમવારથી ટેબલ ટેનિસ લીગ- GSLનો પ્રારંભ

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સમર્થિત ટેબલ ટેનિસ લીગ – ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની બીજી સિઝન વધુ ભવ્ય અંદાજમાં પરત ફરી રહી છે. સોમવારથી શરૂ થનારી આ લીગમાં 6 ટીમો શાનદાર આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય ખેલાડીઓ સાથે અમદાવાદમાં નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે (ટાવર-ડી, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં) રોમાંચક મુકાબલાઓ રમવા ઉતરશે.આ 3 દિવસીય…

બ્રિટિશ કાઉન્સિલ અમદાવાદમાં સ્ટડી યુકે ઓપન ડેનું આયોજન ; યુકે જનારા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને ટેકો

અમદાવાદ, સાંસ્કૃતિક સંબંધો અને શૈક્ષણિક તકો માટે યુકેની આંતરરાષ્ટ્રીય સંસ્થા, બ્રિટિશ કાઉન્સિલે 7-8 ઓગસ્ટ 2025 દરમિયાન અમદાવાદમાં બે દિવસીય સ્ટડી યુકે ઓપન ડેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વ્યાવસાયિકોને 42 અગ્રણી યુકે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે સીધા જોડાવાની અને ઉચ્ચ શિક્ષણના વિકલ્પોની વિશાળ શ્રેણી શોધવાની તક મળી.શહેરની ચાર શાળાઓ – અમદાવાદ ઇન્ટરનેશનલ…

અમદાવાદમાં ITF M25 મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ શનિવારથી શરૂ થશે

12 દેશના 80 ખેલાડી ભાગ લેશે, ગુજરાતના આર્યન શાહ અને દેવ જાવિયા પણ રમશે અમદાવાદતાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનની વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટ બાદ ગુજરાતને વધુ એક પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે. આઇટીએફ એમ25 મેન્સ ટેનિસ ટુર્નામેન્ટનો 23મી માર્ચથી અલ્ટેવોલ-એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 30મી સુધી ચાલશે અને…

10-14 વર્ષના ટેનિસ ખેલાડીઓને વિના મુલ્યે તાલીમ માટે અમદાવાદમાં પસંદગી પ્રક્રિયા યોજાશે

ઊભરતા ટેનિસ ખેલાડીઓ માટે ઉચ્ચકક્ષાની તાલીમ માટેની તક અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ, ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી પસંદગી પ્રક્રિયા યોજાશે, ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અમદાવાદ અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. એમ.ઓ.યુ. અંતર્ગત વિદેશી…

અદાણી મેરેથોનને અમદાવાદમાં ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર ફ્લેગ ઓફ કરાવશે

અદાણી મેરેથોનની આઠમી સિઝન 24 નવેમ્બરનાં રોજ યોજાશે અમદાવાદ પ્રતિષ્ઠિત અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી સિઝનની ઈવેન્ટનો 24 નવેમ્બરે ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંદા અને એથ્લિટ-એક્ટર સય્યામી ખેર પ્રારંભ કરાવશે. અદાણી મેરેથોનનો પ્રારંભ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ અને પૂર્ણ થશે, જેનું સંચાલન અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા કરવામાં આવશે. સ્પર્ધકો ફુલ મેરેથોન (42.195 કિ.મી.), હાફ મેરેથોન (21.097…

બધા જૈન નહીં, સારા મેન બને એવા મારા પ્રયાસઃ આચાર્ય પુલકસાગરજી મહારાજ

ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં બેથી નવ જૂન દરમિયાન જ્ઞાન ગંગા મહોત્સવ અમદાવાદ દેશ કો ખતરા બેઈમાનોં સે હૈ…, દેશ કી રાજનીતિ ધર્મ ચૂકતી હૈ, તબ મહાભારત હોતા હૈ…, મેરા દેશ સુન રહા હૈ તબ તક ભવિષ્ય સુનહરા હૈ…સબ કો જૈન નહીં, અચ્છે મેન બનાને કે મેરે પ્રયાસ…આ શબ્દો છે ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ…

એશિયન પેઇન્ટ્સે અમદાવાદમાં ઉદ્યોગના નિષ્ણાતો સાથે ‘ડિઝાઇનિંગ ટુમોરો’ ખાતે વર્લ્ડ ઈન્ટિરિયર ડે ની ઉજવણી કરી

રોયેલ પ્લે અને વુડટેક રેન્જ સાથેના નવીનતાના પ્રદર્શન કરતી ક્રોસ–કલ્ચરલ ડેકોર ટેન્ડ્સને શોધવા માટે અગ્રણી વ્યાવસાયિકોની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક પેનલ ચર્ચાનું આયોજન કર્યું અમદાવાદ વર્લ્ડ ઈન્ટિરિયર ડે 2024 ના અવસરે , એશિયન પેઇન્ટ્સ (Asian Paints), ભારતની અગ્રણી પેઇન્ટ અને ડેકોર કંપનીએ ગૌરવપૂર્વક ‘ડિઝાઇનિંગ ટુમોરો‘ નું આયોજન કર્યું, જે એક વિશિષ્ટ આર્કિટેક્ટ અને ડિઝાઇન ઈવેન્ટ છે. એશિયન…

અમદાવાદમાં વિશ્વ ક્રિકેટનો આજથી મહાકૂંભ, બાબર આઝમને શાસ્ત્રીએ હિન્દીમાં પ્રશ્ન કર્યો પાક. સુકાનીએ અંગ્રેજીમાં ઉત્તર આપ્યો

પત્રકારના પોતાને લાગે ન વળગે એવા પ્રશ્નથી ભારતીય સુકાની રોહિત શર્મા અકળાયો સ્પર્ધામાં ભાગ લેવા આવેલી તમામ 10 ટીમના સુકાનીઓએ કેપ્ટન્સ ડે ઈવેન્ટમાં ખુલ્લા મને વાત કરી, રોહિત અને બાબર આઝમ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા અમદાવાદ  અમદાવાદના આંગણે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વન-ડે ક્રિકેટના મહાકૂંભ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વિશ્વ કપની વિજેતા…

અમદાવાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટઃ આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ 11થી 16 સપ્ટેમ્બરે યોજાશે

સ્પર્ધામાં 160થી વધુ ખેલાડીઓ અંડર-18ની વિવિધ કેટેગરીમાં ભાગ લેશે અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રથમ વખત આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે , જેમાં ગુજરાતના 14 સહિત દેશના 160 સ્પર્ધકો ભાગ લેશે. અંડર-18 સ્પર્ધાના 9મી અને 10મી સપ્ટેમ્બરે ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ 11 સપ્ટેમ્બરે મુખ્ય સ્પર્ધા શરૂ થશે. અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન, ખાતે…