પેટીએમ પરનો પ્રતિબંધ લંબાવીને 15 માર્ચ કરવામાં આવ્યો
લોકોના હિતોને ધ્યાનમાં રાખતા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને થોડોક વધારે સમય આપવામાં આવ્યો નવી દિલ્હી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ,…
