ગાઝિયાબાદમાં ઓનલાઈન ગેમથી ધર્મપરિવર્તનમાં પાકિસ્તાનનું કનેક્શન
પીડિતોની ફરિયાદ બાદ પોલીસને જાણકારી મળી છે કે, સગીરો 5 વખતની નમાજ અદા કરવા માટે ગુમ રહેતા હતા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તાજેતરમાં જ ઓનલાઈન ગેમ દ્વારા ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ઓનલાઈન કર્નવઝેશન દ્વારા ત્રણ કિશોરો સહિત 4 લોકોનું ધર્મ પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યા બાદ ગાઝિયાબાદ પોલીસે તપાસ શરૂ કરી…
