મહારાષ્ટ્રમાં નશામાં ધૂત નબીરાએ ગર્લફ્રેન્ડને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો
અધિકારીના પુત્રએ તેના મિત્રો સાથે મળીને ગર્લફ્રેન્ડનું અપમાન કરી માર માર્યો અને પછી નીચે પછાડી કારથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીનો આરોપ મુંબઈદેશમાં નબીરાઓને પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ જાણે બેફામ બન્યા છે. મહારાષ્ટ્રમાં એક અધિકારીના નશામાં ધૂત નબીરાએ પોતાની ગર્લફ્રેન્ડને કારથી જોરદાર ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…
