અશ્વિનને ટીમમાં ન સમાવવાનો નિર્ણય પચાવવો મુશ્કેલઃ સચીન
મેચમાં ટકી રહેવા માટે ભારતે પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર કરવાનો હતો, અશ્વિન જેવા સક્ષમ સ્પિનરને પ્રભાવી થવા માટે અનુકૂળ પરિસ્થિતિઓની જરૂર નથી હોતી મુંબઈક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે જણાવ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં ભારતીય ટીમ ક્યાં ચૂકી ગઈ. ધ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું….
