દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આશીર્વાદ રૂપ
આયુષ્ય માન કાર્ડ ન હોત તો મેં મારા પિતાને ક્યારનાય ગુમાવી દીધા હોત.-લાભાર્થીપુત્ર મુર્તુઝા બુટવાલા દાહોદ આપણે અહીં વાત કરવાની છે સરકારશ્રીના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮ માં સામાન્ય લોકોને આર્થિક સ્થિતિ વશ આરોગ્ય સારવાર બાબતે મજબુર થવું ન પડે એ માટે સરકારે લોકોની આર્થિક અને આરોગ્ય અંગેની…
