ટ્વીટરને હંફાવવા માટે મેટાએ થ્રેડ્સ લોન્ચ કર્યું
થ્રેડ્સ ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે, તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે, તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળતા આવે છે વોશિંગ્ટનઆખરે મેટા અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા થ્રેડ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની…
