અન્યોને અસર કરતો આતંક ગંભીર ન ગણવાથી દેશની વિશ્વસનીયતા નહીં રહેઃ જયશંકર
ભારતે આતંકવાદી હુમલા માટે હમાસની નિંદા કરી, એક મજબૂત સરકાર અને એક સારી સરકાર એક જ સિક્કાની બે બાજુ છે: જયશંકર નવી દિલ્હીવિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, જો ભારત અન્ય દેશોને અસર કરતા આતંકવાદને ગંભીર ન ગણે તો તેની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે હમાસ-ઈઝરાયેલ વચ્ચે…
