ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો
ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,022 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તેમાં 4100 થી વધુ બાળકો છે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર…
