14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી
હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…
