મત તેને જ આપો જે રાજ્યમાં દારૂબંધી હટાવેઃ જીતન રામ માંઝી
રાજ્યમાં છેલ્લા 7 વર્ષોથી દારૂ પર પ્રતિબંધ છે અને આ કાયદાના કારણે માત્ર ગરીબ લોકોને દંડિત કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પટના બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ મંગળવારે લોકોને અપીલ કરી હતી કે, તેઓ માત્ર તેમને જ મત આપો જે રાજ્યમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવે. ગયા જિલ્લાના મંગરાવા મહાદલિત ટોલા ગામમાં લોકોને સંબોધિત કરતા હિન્દુસ્તાની…
