દીપિકા પદુકોણની 82°E ઓફલાઈનની રિટેલ ક્ષેત્રે પદાર્પણની સાથે-સાથે રિલાયન્સ રિટેલની ટીરા સાથે મલ્ટિ-ચેનલ પાર્ટનરશીપની ઘોષણા
આ પાર્ટનરશીપ થકી 82°E તેની સિગ્નેચર 3-સ્ટેપ ક્લિન્ઝ-હાઈડ્રેટ-પ્રોટેક્ટ રૂટિનની સાથે તેની સ્કીનકેર સિમ્પિલિફાઈડ ફિલોસોફીને ટીરાની કોમ્યુનિટી સમક્ષ પ્રસ્તુત કરશે મુંબઈ ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82°E તરફથી આજે રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82°Eના સફળ D2C મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન ઉપસ્થિતિ દ્વારા નોંધપાત્ર વિસ્તરણ થશે અને સાથે તેને પ્રથમવાર રિટેલ…
