અદાણી અમદાવાદ મેરેથોન 24મી નવેમ્બરે યોજાશે
મેરેથોનની આઠમી આવૃત્તિનો પ્રારંભ અને અંત અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક પર થશે અમદાવાદ ગુજરાત જાયન્ટ્સનાં કબડ્ડી ખેલાડીઓ અને ક્રિકેટર્સ સ્પોર્ટ્સની ભવ્ય ઉજવણીનાં માહોલ વચ્ચે પોતાના નિયમિત ટ્રેકને બદલે એથ્લેટિક્સ ટ્રેક પર ઉતર્યા. આ સમય હતો અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી એડિશનની તારીખની જાહેરાતનો. અમદાવાદની સૌથી વધુ રાહ જોવાતી ઈવેન્ટ્સમાંથી એક અદાણી અમદાવાદ મેરેથોનની આઠમી આવૃત્તિ…
