ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધન
કવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા અમૃતસર મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કવિતાએ દૂરદર્શનની ખૂબ…
