હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી
હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવન (અમદાવાદ)ની મુલાકાત લીધી
રિઝર્વ બેન્કે રેપોરેટ જાળવાી રાખતા પ્રશાંત પિંપલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડનો અભિપ્રાય અપેક્ષા મુજબ, આરબીઆઈએ તેનો ચાવીરૂપ દર 6.50% પર યથાવત રાખ્યો અને ફુગાવો 4% ટાર્ગેટ બેન્ડની અંદર રહે તેની ખાતરી કરવા માટે અકોમોડેશન પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ 6 સભ્યોએ વૃદ્ધિની ફુગાવાની…
Viacom18 ની સાથે સાથે, નવી LALIGA EA SPORTS સિઝનમાં ભારતીય પ્રેક્ષકો માટે નવા પ્રસારણ સુધારણાઓ દર્શાવવામાં આવશે, જેમાં AR નો વધુ ઉપયોગ અને વિવિધ સિનેમેટિક કેમેરા એંગલનો સમાવેશ થાય છે. મુંબઈ LALIGA, વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ઇકોસિસ્ટમ, LALIGA એમ્બેસેડર, રોહિત શર્મા અને બ્રોડકાસ્ટિંગ પાર્ટનર, Viacom18 સાથે, આગામી LALIGA EA SPORTS સિઝનના પ્રારંભની જાહેરાત કરતાં આનંદ…
શુક્રવારથી જામનગરમાં સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જામનગર ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની છઠ્ઠી આવૃત્તિનો પ્રારંભ શુક્રવારથી જામનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે તમામની નજર રાધાપ્રિયા ગોયેલ અને નામના જયસ્વાલ પર રહેશે. જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે 11થી 13મી ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસની સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા…
ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, ડ્રેસિંગ રૂમમાં આગ લાગી, ખેલાડીઓનો તમામ સામાન બળી ગયો કોલકાતાવનડે વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડનમાં પણ યોજાવાની છે. આ સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આગ ગઈકાલે લગભગ 11.50…
આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? નવી દિલ્હીલોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કથિત અશોભનીય વર્તન કરવાનો આરોપ મૂકનાર મહિલા સાંસદોને એક મહિલા આઈએએસ ઓફિસરે મણિપુરની ઘટના યાદ અપાવી હતી. મધ્યપ્રદેશના સિનિયર મહિલા આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ…
સિરમૌરી તાલ ગામમાં 100થી વધુ લોકોને આ દરમિયાન રેસ્ક્યૂ કરવામાં આવ્યા સિમલાહિમાચલ પ્રદેશમાં વરસાદથી રાહત મળવાના સંકેત મળી રહ્યા નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આભ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે. સિરમૌરમાં ફરી રાતે આભ ફાટવાની ઘટના બની હતી. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા હતા.સિરમૌરી તાલ ગામના ત્રણ ઘર આભ ફાટવાથી આવેલા પૂર તથા કાટમાળના પાણીમાં ખરાબ…
2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું, આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું હોવાનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (10 ઓગસ્ટ, 2023) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે,…
પાંચેય મૃતકો મહેસાણાના ચૌધરી સમાજના હતા, પરિવારમાં શોકનો માહોલ રોહતકગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા. પાંચેય મૃતક યુવકો ઉત્તર…
ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા મુંબઈઆજે ફરી લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એશિયન પેઇન્ટ્સ,આઇટીસી,કોટક મહિન્દ્રા બેંક,બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઓએનજીસી…
હું કોઈ પણ રીતે ઈચ્છું છું કે ભારત જાઉ અને હું ત્યાં જઈ શકું છું, હું દરેક પડકારનો સામનો કરી શકું છું, હું ત્યાંની મીડિયાને જવાબ આપવા માગું છુઃ અંજુ ઈસ્લામાબાદભારતથી વિઝા લઈ પાકિસ્તાન પહોંચેલી અંજુ ફરી એકવાર સ્વદેશ પરત ફરવા માગે છે. ભારતની અંજુ ખૈબર પખ્તુન્વાથી પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. શરૂઆતમાં…
પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કે નહીં એ સવાલ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી શાહબાજ શરીફની ભલામણ પર સંસદ ભંગ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ…
પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે નવી દિલ્હી આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-3 23 કે 24 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-25 અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ…
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું ચેન્નઈ અહીંના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0થી શાનદાર હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતના અવિરત વિજયનો સિલસિલો જારી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ…
20 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ આઠ અગ્રણી ઉમેદવારોમાંના એક હતા ક્વિટો ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગઈકાલે સાંજે ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજકીય રેલી દરમિયાન બની હતી. લગભગ બે અઠવાડિયા પછી ઈક્વાડોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ અગ્રણી ઉમેદવારોમાંના…
સેનામાં સિનિયર કોન્સ્ટેબલ તરીકે તૈનાત યુવક જમીન વિવાદને લઈને ઢીમરખેડાના એસડીએમની ઓફિસમાં ગયો હતો કટની મધ્યપ્રદેશના કટની જિલ્લામાં જમીન વિવાદને લઈને ઢીમરખેડા એસડીએમ ઓફિસ પહોંચેલા એક વ્યક્તિએ પોતાને દેશના ગૃહમંત્રી અમિત શાહનો ખાનગી સુરક્ષા ગાર્ડ ગણાવ્યો અને એસડીએમને સમસ્યાનો ઉકેલ લાવવાનું કહીને ધમકી આપતા જોવા મળ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે થઈને અધિકારીએ તરત જ સ્થાનિક…
આરોપી શિવકુમારની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો પ્રયાગરાજ યુપીના પ્રયાગરાજમાં એક વ્યક્તિએ ડાયલ 112 પર ફોન કરીને કોતવાલી પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને કારણે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ અને વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ…
સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના અથલાન ગાડોલે ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કરતા આતંકીઓનો હુમલો જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. સત્તાવાર…
નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ, આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્યાનથી અને બારીકાઈથી જોવે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં…
૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી પોસ્ટ કરનારી વ્યક્તિ એમ.એ. મોખીમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધયો પુણે મહારાષ્ટ્રના પુણેમાં ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મળી છે, એવું પોલીસે જણાવ્યું હતું.૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી…