આઈસીસીની ટીમમાં ભારતના ચાર ખેલાડીને સ્થાન મળ્યું
આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન અને સ્ટાર બેટર મુશીર ખાન સહિત બેટર સચિન ધાસ અને સ્પિનર સૌમ્ય પાંડેનો સમાવેશ દુબઈ આઈસીસીએ ગઈકાલે અંડર-19 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી હતી. આ ટીમમાં ભારતીય ટીમના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આઈસીસીએ જાહેર કરેલી ટીમમાં કેપ્ટન ઉદય સહારન…
