અભિનેતા પ્રકાશ રાજના કાર્યક્રમ બાદ છાત્રોએ હોલ ગૌમૂત્રથી સાફ કર્યો
સાઉથ એક્ટર પ્રકાશ રાજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે ભાજપ ધર્મના નામે લોકોને ડરાવે છે શિવમોગાસાઉથ સિનેમાના જાણીતા કલાકાર અને બોલીવૂડમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવવા માટે પ્રખ્યાત એક્ટર પ્રકાશ રાજ તાજેતરમાં એક કાર્યક્રમ માટે કર્ણાટકના શિવમોગામાં આવેલી એક કોલેજ પહોંચ્યા હતા. મળેલા અહેવાલ અનુસાર કોલેજના વિદ્યાર્થીઓએ…
