AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઝેગલ કો-બ્રાન્ડેડ રિટેલની ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ લોન્ચ માટે વ્યૂહાત્મક ભાગીદારી
મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને એક દાયકામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB) એ આજે ભારતની અગ્રણી ખર્ચ વ્યવસ્થાપન કંપની, ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ જોડાણનો ઉદ્દેશ્ય કો-બ્રાન્ડેડ રિટેલ ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ પ્રોગ્રામ શરૂ કરવાનો છે, જે એક…
