શ્વેતા તિવારી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં જોવા મળશે
શ્વેતા તિવારી માટે આ એક મોટો જેકપોટ છે, કારણ કે આ ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે નવી મુંબઇ ‘કસૌટી ઝિંદગી કે’ માં પ્રેરણાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં પોતાનું નામ બનાવનાર શ્વેતા તિવારીને કોઇ ઓળખની જરુર નથી. અભિનેત્રીએ સલમાન ખાનનો રિયાલિટી શો ‘બિગ બોસ’ જીતીને પણ નામ બનાવ્યુ. આ સિવાય રોહિત શેટ્ટીનો…
