કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે
ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસ પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક કિશોરની હત્યા કરનાર પોલીસકર્મીના બચાવ માટે હવે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. ફ્રાંસના જમણેરી નેતા મરીન લે…
