બેટલ ઓફ ગલવાન ટીઝર: સલમાન ખાન ચમક્યો , રિલીઝ ડેટ પણ જાહેર થઈ
સલમાન ખાનની ” બેટલ ઓફ ગલવાન ” નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન કર્નલ બી. સંતોષ બાબુ તરીકે શક્તિશાળી અને મનમોહક દેખાય છે મુંબઈ લાંબા સમયથી રાહ જોવાતી ક્ષણ આવી ગઈ છે. સલમાન ખાનની ” બેટલ ઓફ ગલવાન ” નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાંનો સંવાદ અને સલમાનનો સીન ધ્રુજાવનારા છે ….
