સેન્સેક્સમાં પાંચ અને નિફ્ટીમાં પાંચ પોઈન્ટનો સામાન્ય વધારો
ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટર એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા છે, આ સાથે જ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.5 ટકા ઘટીને બંધ રહ્યો મુંબઈ મંગળવારે સ્થાનિક શેરબજારો મામૂલી વધારા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 5.41 પોઈન્ટ એટલે કે 0.01 ટકાના વધારા સાથે 62,792.88 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી 5.15…
