ભારતનું વર્તમાન દેવું જીડીપીના 81.9 ટકા, ચીનની જેમ નહીં વધે
આઈએમએફ એ જણાવ્યું કે ભારતે દેવા સંબંધિત જોખમોને ઘટાડવા મધ્યમગાળામાં ખાધ ઘટાડવા માટે મહત્વાકાંક્ષી રાજકોષીય સશક્તિકરણ યોજના બનાવવી જોઈએ નવી દિલ્હી ભારત પર ચીનની જેમ જ ભારે ભરખમ દેવું થઈ ગયું છે. તેમ છતાં પાડોશી દેશોની સરખામણીમાં ભારત સામે દેવા સંબંધિત જોખમો ઓછા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ જણાવ્યું હતું કે ભારતે દેવા સંબંધિત…
