એલએન્ડટી ફાઇનાન્સે નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) એકત્ર કરી
મુંબઈ, 08 જૂન, 2023 – દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાયનાન્સ લિમિટેડે (એલટીએફ) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ 193 ટકા વધી છે. સુવિધા હેઠળ એલટીએફ ત્રણ મહત્વપૂર્ણ ટકાઉપણા સાથે સંકળાયેલા ઉદ્દેશ્યો પર પ્રગતિ હાંસલ કરવા…
