ટેસ્ટ શ્રેણી પહેલા વિરાટ કોહલી-યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાયા
પર્થ ટેસ્ટ પહેલા ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન મીડિયામાં છવાયેલા જોવા મળ્યા હતા ભારતીય ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અખબારોમાં ભારતીય ખેલાડીઓની હિન્દી અને પંજાબીમાં પ્રશંસા કરવામાં આવી હતી મુંબઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ટૂંક સમયમાં શરૂ થશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ભારતીય ટીમ ફરી એકવાર વિજયનો ધ્વજ લહેરાવવાના ઉદ્દેશ્ય સાથે…
