ભારત સાથે સબંધો બગડવાના લીધે કેનેડાના વિઝામાં 42 ટકાનો ઘટાડો
સ્ટુડન્ટ વિઝામાં પણ 15 ટકાનો ઘટાડો નોંધાયો, આ મુદ્દા પર કેનેડાના હાઈ કમિશન દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સબંધો બગડયા બાદ ભારતે કેનેડાના 41 ડિપ્લોમેટસને ગત વર્ષે દેશ છોડવા માટે આદેશ આપી દીધો હતો. બંને દેશોના વણસેલા સબંધોની અસર દેખાઈ રહી છે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપનો…
