મોદીએ મહિલા આરક્ષણને બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું
વડાપ્રધાને દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મિચ્છામી દુક્કડમ પાઠવી કહ્યું આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે નવી દિલ્હી સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જોવા મળ્યા…
