પલ્લવી પ્રશાંત બિગ બોસ તેલુગૂ-7નો વિજેતા બન્યો

અમરદીપ ચૌધરી, અર્જુન અંબાતી, પ્રિયંકા જૈન, શિવાજી, પલ્લવી પ્રશાંત અને પ્રિન્સ યાવર શોના 6 ફાઇનલિસ્ટ બન્યા, જેમાંથી પલ્લવી પ્રશાંતને આ પાંચને હરાવ્યા બાદ સૌથી વધુ વોટ મળ્યા નવી મુંબઇબિગ બોસ ટીવીનો સૌથી લોકપ્રિય અને મનપસંદ શો છે. હાલમાં હિન્દી બિગ બોસ 17 દર્શકોનું દિલ જીતી રહ્યું છે. બિગ બોસ 7 તેલુગુની આ સિઝન ખૂબ જ…

આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડીની સેલેરીમાં વધારો કરવાનો બીસીસીઆઈનો નિર્ણય

અનકેપ્ડ ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તેમને આ ઇન્સેન્ટીવ પ્લાન મુજબ આઈપીએલની ટીમો તરફથી વધુ સેલેરી મળશે મુંબઈઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન આવતીકાલે દુબઈમાં થવાનું છે. આઈપીએલની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ ઓક્શન 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે…

નકલી સંસ્થાના નામે છેતરપિંડી કરતા બેની ગોરખપુર પોલીસે ધરપકડ કરી

યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા નામની નકલી સંસ્થા બનાવી ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું ગોરખપુરઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે….

દાઉદને ઝેર અપાયાના સમાચાર કેટલી હદે સાચા છે એ ખબર નથીઃ આરઝૂ કાઝમી

તમે લોકો જાણો છો કે જો કોઈ આ બાબતમાં કોઈનું પણ નામ લે છે અથવા કોઈ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરે છે, તો તેની પણ શામત આવી જશેઃ પત્રકારની સ્પષ્ટ વાત કરાંચીભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાઉદને કોઇએ ઝેર આપ્યુ હોય તેવી માહિતી…

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને સડક પરિવહન મંત્રાલયનાં અકસ્માતમાં મોતના આંકડામાં તફાવત

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ કહ્યું કે વર્ષ 2022માં પગપાળા જતા 32,825 લોકોએ વાહનોની ટક્કરથી જીવ ગુમાવ્યા, આ કિસ્સામાં, આ એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા ડેટા કરતા 32 ટકા વધુ છે નવી દિલ્હીસરકારી એજન્સી દ્વારા હાલમાં જ દેશના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ચોંકાવનારી બાબત તો એ છે કે આ આંકડાઓમાં મોટો તફાવત…

દેશમાં ક્યારેય ડ્રાયવરલેશ કારને મંજૂરી નહીં અપાયઃ ગડકરી

દુર્ઘટનાઓ ઓછી કરવા માટે સરકારી ઉપાયો માટે ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે, જેમાં કારોમાં છ એરબેગ સામેલ કરવી, માર્ગ પર બ્લેક સ્પોટને ઓછા કરવા સહિતની બાબતોનો સમાવેશ નવી દિલ્હીકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે, ડ્રાઈવરોની રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખી તેમની રક્ષા માટે ભારતમાં ડ્રાઈવરલેસ કારો નહીં આવે. એક રિપોર્ટમાં ગડકરીએ કહ્યું કે,…

કોંગી નેતા અધિરરંજન સહિત 33 સાંસદ લોકસભામાંથી સત્ર માટે સસ્પેન્ડ

અત્યાર સુધીમાં કુલ 47 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા, વિપક્ષો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા નવી દિલ્હીહાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે…

કેરળમાં કોવિડના કેસ વધતાં કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સરકારની સલાહ

સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે, તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે તિરુવનંતપુરમદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ જેએન-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે…

આકાશ મિંસાઈલે હવામાં ચાર ટાર્ગેટ ધ્વસ્ત કર્યા

એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરી નવી દિલ્હી સંરક્ષણક્ષેત્રે ભારતને મોટી સિદ્ધિ મળી છે. ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, જેણે એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા 25 કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે 4 ટાર્ગેટને…

દેશમાં કોરોનાના 335 નવા કેસ, પાંચ જણાનાં મોત થયા

કેરળમાં ચાર અને એકનું ઉત્તર પ્રદેશમાં મોત થયું, ચિંતાની કોઈ વાત ન હોવાનો કેરળનાં મંત્રીનો દાવો નવી દિલ્હી વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઈકાલે કોવિડના 335 નવા કેસો નોંધાયા હતા અને દેશમાં કુલ પાંચ લોકોના મોત થયા છે જેમાં…

પૂણેમાં પીકઅપ વાહન અને ઓટોરિક્ષાની ટક્કરમાં આઠનાં મોત

કે અકસ્માત પુણેથી 150 કિલોમીટર દૂર કલ્યાણ-અહમદનગર રોડ પર થયો પૂણે મહારાષ્ટ્રના પુણેમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પીકઅપ વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે. મળેલા અહેવાલો મુજબ પુણે જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત…

ધમકીને અવગણીને ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી

ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા સિયોલ ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જો કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી. કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો…

રુવેન અઝર ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત

અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે નવી દિલ્હી ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ઈઝરાયેલ દ્વારા રુવેન અઝરને ભારતમાં નવા રાજદૂત તરીકે…

સા. આફ્રિકા સામે 200 બોલ બાકી રહેતા ભારતનો બીજો મોટો વિજય

આ પહેલા ભારતીય ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષમાં કોલંબોમાં શ્રીલંકા સામે મળી હતી, જ્યારે ભારતે 263 બોલ બાકી રહેતા મેચ જીતી હતી ડરબન સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટી20આઈ સિરીઝ ડ્રો કરાવ્યા બાદ વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત કરી હતી. કે.એલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ગઈકાલે સાઉથ આફ્રિકાને તેના જ ઘરઆંગણે 200…

કોંગ્રેસે ડોનેટ ફોર દેશ ક્રાઉડફંડિંગ શરૂ કર્યું

આ અભિયાન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા શરુ કરવામાં આવ્યુ નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આજે ક્રાઉડફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું છે. આ અભિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે….

સંસદની સુરક્ષા ક્ષતિ પર ઉચ્ચસ્તરીય તપાસ થઈ રહી છેઃ ઓમ બિરલા

સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોનો હોબાળો સતત જારી નવી દિલ્હી. સંસદની સુરક્ષા ક્ષતિ પર આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાનું નિવેદન આવ્યું છે. ઓમ બિરલાએ કહ્યું કે અમે આ ઘટના પર ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. લોકસભા અધ્યક્ષે એમ પણ કહ્યું કે…

ઈટાલીમાં શરિયા કાયદો નહીં ચાલેઃ જ્યોર્જિયા મેલોની

મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં ઈસ્લામનો પ્રચાર થઈ રહ્યો છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ…

માફિયા ફાયનાન્સર નફીસ બિરિયાનીનું હાર્ટ એટેકથી અવસાન

નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રયાગરાજ માફિયા અતીક અહેમદના ફાઇનાન્સર નફીસ બિરયાનીનું સોમવારે સવારે પ્રયાગરાજની સ્વરૂપ રાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રવિવારે બપોરે નૈની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રહેલા નફીસ બિરયાનીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી…

જેહાદી જૂથો સામેની કાર્યવાહીમાં દેશમાં 19 સ્થળે એનઆઈએના દરોડા

આતંકવાદ વિરોધી એજન્સી રાજ્ય પોલીસ દળો સાથે નજીકના સંકલનમાં આ દરોડા પાડી રહી છે નવી દિલ્હી કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો છે. એનઆઈએ દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. હાલમાં દક્ષિણ ભારતમાં 19 સ્થળોએ દરોડા પાડવામાં…

મિચેલ સ્ટાર્ક, ત્રણ ભારતીયો સહિત ક્રિકેટર્સ પર નામે મોટીની બોલીની શક્યતા

સૌની નજર રચિન રવિન્દ્રના નામ પર પણ રહેશે, શાર્દુલ ઠાકુર, શાહરૂખ ખાન અને હર્ષ પટેલ પર પણ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે નવી દિલ્હી આઈપીએલ 2024 માટે મિની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ વખતે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ હરાજીના ટેબલ પર પોતાના નામ મોકલ્યા છે. મિશેલ સ્ટાર્ક લાંબા સમય બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરતો જોવા…