ભારતીય ડૉક્ટર્સ હવે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી શકશે
આ માન્યતાથી ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સ એવા દેશોમાં સહેલાઈથી પ્રેક્ટિસ કરી કશે જ્યાં ડબલ્યુએફએમઈની માન્યતાની જરૂર હોય છે નવી દિલ્હી ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટ્સ હવે વિદેશમાં પણ પ્રેક્ટિસ કરી શકશે. ભારતના ડોક્ટરો માટે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરવાનો માર્ગ ખુલી જવાનો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલને 10 વર્ષ માટે વર્લ્ડ ફેડરેશન ફોર…
