ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએશન દ્વારા ૬ઠી સ્વ. ઇશાન દવે મોમોરીયલ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ
ગાંધીનગર જિલ્લા ચેસ એસોસીએસન દ્વારા તારીખ: ૧૮.૦૮.૨૦૨૪ ના રોજ સ્વ. ઇશાન સુભાષભાઈ દવે મેમોરીયલ છટ્ઠી ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું ઓપન તેમજ જુનિયર કેટેગરીના( ૯ વર્ષ,૧૧ વ ર્ષ,૧૩ વર્ષ,૧૬ વર્ષથી નીચેના)ખેલાડીઓ માટે ગવર્નમેન્ટ કોમ્યુનીટી હોલ, પોલીસ સ્ટેશનની સામે, “ઘ” રોડ, સેક્ટર – ૭, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી જાણીતા ઇન્ટર નેશનલ ખેલાડીઓ ભાગ…
