બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈનો આપઘાત
નિતિન દેસાઈએ કર્જતમાં તેમના એન.ડી.સ્ટુડિયો ખાતે મૃત અવસ્થામાં મળી આવ્યા, આર્થિક ભીંસમાં ફસાઈ જતા આપઘાત કર્યાનું અનુમાન મુંબઈહિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમાં સન્નાટો પ્રસરી ગયો હતો.નિતિન દેસાઈએ કર્જતમાં તેમના…
