બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે અનોખો ઈતિહાસ સર્જ્યો
બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ…
