દેશનું નામ ઈન્ડિયા નહીં, ભારત જ બોલોઃ મોહન ભાગવતની લોકોને અપીલ

આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં ઇન્ડિયા શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને તેના બદલે ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન લાવી શકાશે નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સુપ્રીમો મોહન ભાગવતે આજે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન લોકોને ઇન્ડિયાને બદલે ભારત નામ બોલવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, સદીઓથી…

ભારતના સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

આદિત્ય-એલ1 125 દિવસ બાદ તેના એલ1 પોઈન્ટ સુધી પહોંચશે, આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય-એલ1 ખાસ ડેટા મોકલવાનું શરુ કરશે શ્રી હરિકોટા ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ હવે ઈસરોએ ફરી એકવાર ઈતિહાસ રચતા સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. આ આદિત્ય-એલ1ને પીએસએલવી-એક્સએલરોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. આદિત્ય-એલ1 125…

રાજસ્થાનમાં પતિએ ગર્ભવતી પત્નીને નગ્ન કરીને જાહેરમાં ફટકારી

વીડિયોમાં એક પુરુષ 21 વર્ષીય મહિલાને તેના ઘરની બહાર જ માર મારી રહ્યો છે, મહિલા મદદ માટે ચીસો પાડી રહી છે અને લોકો ફક્ત જોઈ રહ્યા છે, ત્રણની ધરપકડ જયપુર મણીપુર બાદ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના બની હતી. ગુરુવારે એક આદિવાસી મહિલાને તેના જ પતિએ જાહેરમાં માર મારી નિર્વસ્ત્ર કરી કરી હતી…..

મેદાન પર નમાઝ પઢતા પાકિસ્તાની ખેલાડીઓનો ફોટો વાયરલ

મેચના એક દિવસ પહેલાની પ્રેક્ટિસ સેશન પહેલા પાકિસ્તાની ખેલાડી અને સ્પોર્ટ સ્ટાફ મેદાન પર જ નમાજ પઢતા જોવા મળ્યા પલ્લેકેલે ક્રિકેટ ફેન્સ જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવી એશિયા કપ 2023ની આજની મેચ એટલે કે ભારત વિ. પાકિસ્તાનમેચ શરૂ થયાની થોડી જ વારમાં ત્યાં વરસાદ પડ્યો હતો જેને કારણે મેચ થોડા સમય માટે…

એશિયા કપઃ પાકિસ્તાનના પેસર સામે ભારતીય ટોપ ઓર્ડરની શરણાગતિ

ઈશાન-હાર્દિકની અડધી સદીઓની મદદથી ભારતના 266 રન ભારતે વરસાદગ્રસ્ત મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી, શાહિન આફ્રિદીની ચાર, નસીમ અને રઉફની ત્રણ-ત્રણ વિકેટ પલ્લેકલ્લે એશિયા કપની ભારતે તેના કટ્ટ્રર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામેની પહેલી મેચમાં 267 રનનો પડકાર મૂક્યો છે. વરસાદને લીધે થોડા સમય માટે ખોરવાયેલી મેચમાં પાકિસ્તાની પેસ બોલર્સના દબદબા સામે ભારતીય ટોપ ઓર્ડર સંઘર્ષ…

MET સિટી સૌથી વધુ સ્કોર સાથે ભારતનું સૌથી મોટું IGBC પ્લેટિનમ રેટેડ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બન્યું

ગુરુગ્રામ હરિયાણાની મૉડલ ઇકોનોમિક ટાઉનશિપને તાજેતરમાં ધ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) દ્વારા ‘ગ્રીન માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન અને ગ્રીન પોલિસી પહેલ’ માટે GREEN CITIES ‘PLATINUM’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. METL એ ગ્રીનફિલ્ડ સિટીઝ માટે IGBC ગ્રીન સિટીઝ રેટિંગ હેઠળ સૌથી વધુ પોઈન્ટ્સ મેળવ્યા છે અને પ્લેટિનમ રેટિંગ હાંસલ કર્યું…

LALIGA EA SPORTS Matchday 4 પૂર્વાવલોકન: રીઅલ મેડ્રિડ બર્નાબ્યુમાં પરત ફર્યું અને એટલાટીની તેના ગોલસ્કોરિંગ ફોર્મને જાળવી રાખવા પર નજર

ગોલના ઉત્સવને અનુસરીને જે મેચ ડે 3 હતો, જ્યારે રમત દીઠ સરેરાશ 3.50 ગોલ હતા, 2023/24 LALIGA EA SPORTS સીઝનના આગલા રાઉન્ડની આગળ મોટી અપેક્ષા છે, જેમાં મેચ ડે 4 શુક્રવાર, શનિવાર અને રવિવારે આવશે. . રીઅલ મેડ્રિડનું બર્નાબ્યુમાં પરત ફરવું અથવા સ્પર્ધામાં સૌથી વધુ હુમલાખોર પક્ષો પૈકીની બે ગિરોના એફસી અને યુડી લાસ પાલમાસ…

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ

લોંચ કરે છે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર કેમ્પા ક્રિકેટ મુંબઈ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની (RRVL) સંપૂર્ણ-માલિકીની સબસિડિયરી અને એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL), અનોખા ક્રિકેટ-થીમયુક્ત પીણાં, કેમ્પા ક્રિકેટને લોંચ કરવાની સાથે પોતાના બેવરેજ પોર્ટફોલિયોના વિસ્તરણની આજે જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર, કેમ્પા ક્રિકેટ એ લેમન-ફ્લેવર્ડ કાર્બોનેટેડ પીણું છે જે ભારતભરના ઉન્માદપૂર્ણ ક્રિકેટ ચાહકોને સમર્પિત છે….

તિરાનું #ForEveryYou અભિયાન તેના તમામ સ્વરૂપોમાં સુંદરતાની ઉજવણી કરે છે

ઝુંબેશના ચહેરા તરીકે કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને સુહાના ખાનનું અનાવરણ કર્યું મુંબઈ રિલાયન્સ રિટેલના તાજેતરમાં શરૂ કરાયેલ ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ, તિરાએ કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને સુહાના ખાનને દર્શાવતી તેની પ્રથમ હાઈ ડેસિબલ 360-ડિગ્રી ઝુંબેશ “ફોર એવરી યુ” લોન્ચ કરવાની જાહેરાત કરી. તિરાનું “ForEveryYou” અભિયાન વ્યક્તિઓ અનુભવે છે તે અસંખ્ય ભૂમિકાઓ,…

એશિયન પેઇન્ટની ડોનેટ-અ-વોલ પહેલનીઅમદાવાદના ગતિશીલ જુસ્સાને શ્રદ્ધાંજલિ

અમદાવાદ સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગમાં એશિયન પેઇન્ટ્સ દ્વારા #DonateAWall પહેલની વધુ એક આવૃત્તિ રજૂ કરવામાં આવે છે, જે કલાત્મક શ્રદ્ધાંજલિને આગળ લાવે છે જેથી અમદાવાદના મૂળ સત્વ અને ઉત્સાહની ઉજવણી કરી શકાય. આ વિશિષ્ટ પ્રયત્ન વ્યક્તિઓને તેમના સમુદાયમાં આ વોલ (દિવાલ)નું દાન કરવા માટે આમંત્રિત કરે છે, જેમાં શાળાથી લઇને ઓફિસ, ઓફિસથી લઇને રહેણાંક સુધીનો…

દેશના દરેક નાગરિક માટે વર્ષના માત્ર 456 રૂપિયામાં ચાર લાખનો વીમો

આ સ્કીમનો લાભ મેળવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી, તમારા ખાતામાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જશે અને તમને વીમા સુરક્ષાનો લાભ મળી રહેશે નવી દિલ્હીમોદી સરકાર ખેડુતો, ગરીબ પરિવાર અને સામાન્ય નાગરિકો સહિત દર વર્ગની સુરક્ષા માટે કલ્યાણકારી યોજના ચલાવી રહી છે. આ સ્કીમ વિશે હજુ પણ કેટલાક લોકોને તેની માહિતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા…

વોટ્સએપ યુઆઈમાં ફેરફાર કરીને નવો લૂક આપશે

આ રિડિઝાઇન વોટ્સએપ યુઆઈ એન્ડ્રોઈડ યુઝર્સ માટે સ્પોટ કરવામાં આવ્યું છે વોશિંગ્ટનદુનિયાભરમાં જાણીતી મેસેન્જિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ બહાર પડતું હોય છે. વોટ્સએપે હાલમાં જ સ્ક્રીન શેરિંગ, એચડી ફોટોસ શેરિંગ અને ઘણાં અન્ય ફીચર્સ બહાર પડ્યા છે. હવે વોટ્સએપ એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની ટૂંક સમય જ પોતાના…

મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલતમાં મળી

31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી નવી દિલ્હીમલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 31 વર્ષની અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.એકટ્રેસે મૃત્યુના થોડા કલાકો પહેલા, પોતાની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી…

એક દેશ એક ચૂંટણી બિલ સામે ઈન્ડિયાના પક્ષોનો વિરોધ

એક દેશ-એક ચૂંટણી ઠીક છે પણ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, કેન્દ્ર સરકાર અમારી નિષ્પક્ષ ચૂંટણીની માંગને રોકવા માટે લાવી છેઃ સંજય રાઉત નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે એક ચોંકાવનારો નિર્ણય કરતા 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી એક્સ (ટ્વિટર) પર આપી હતી. આ વિશેષ સત્રમાં…

સાત વર્ષમાં પહેલી વખત ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવશે

ભારત ઓક્ટોબરથી આગામી 11 મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે, અરબ દેશોની ચિંતા વધી ગઈ નવી દિલ્હીવરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારના સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત ઓક્ટોબરથી…

પોલીસ વડાના આદેશને ઘોળીને પી જનારા 17 પોલીસ સામે પગલાંની શક્યતા

આ પોલીસ કર્મીઓમાં 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે અમદાવાદગુજરાતમાં હવે પોલીસકર્મીઓને વર્દી પહેરીને રિલ્સ બનાવવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત તેઓ વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ રાખીને વીડિયો પણ નહીં બનાવી શકે. રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે પોલીસવડાના આદેશને…

ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય-એલ1ના મિની મોડેલ સાથે વેંકટેશ્વર મંદિર ગઈ

તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, ભારતનું પ્રથમ સૌર મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાશે નવી દિલ્હીઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ આદિત્ય-એલ1 મિશનના મિની મોડલ સાથે તિરુમાલા શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી હતી.મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા…

મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ બોગસ બનાવ્યાનો ખુલાસો

મિતુલે ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા, ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હતું સુરતચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરનારા ઈસરોના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ રહ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાયા બાદ હવે તેણે કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો…