વર્લ્ડ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો

ભારત લિંગ સમાનતાની બાબતમાં 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું વોશિંગ્ટનલિંગ સમાનતાના સંદર્ભમાં ભારત 146 દેશોમાંથી 127માં ક્રમે પહોંચી ગયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે.ભારત લિંગ સમાનતાની બાબતમાં 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 2023ના વાર્ષિક…

દિલ્હીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ

શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા આવેલા તંત્રના અધિકારીઓ વિરુદ્ધ લોકોએ જોરદાર વિરોધ કર્યો અને…

અમેરિકા એચ1-બી વિઝાના ટૂંકમાં ફેરફાર કરે એવી શક્યતા

સ્ટેટ ડિપાર્ટમેન્ટ એચ-1બી વિઝા પરના કેટલાક ભારતીય અને અન્ય વિદેશી કામદારો વિદેશમાં મુસાફરી કર્યા વિના યુએસમાં તે વિઝા રિન્યૂ કરી શકશે વોશિંગ્ટનએચ1-બી વિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે જેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાત દરમિયાન બાયડેન વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કુશળ ભારતીય કામદારોના રહેઠાણ અને રોજગારની સુવિધા આપવાનું આયોજન કરી…

શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશિલાઃ જિલ બાયડેન

બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે વોશિંગ્ટનઅમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશિલા છે.ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો આધાર…

ગોળીઓનો જવાબ બોમ્બથી આપવામાં આવશેઃ ગુરપતવંત સિંહ પન્નુ

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો ન્યુયોર્કથોડા જ દિવસોમાં ભારતીય દૂતાવાસ પર હુમલામાં સામેલ અવતાર સિંહ ખાંડાનું મૃત્યુ, પાકિસ્તાનમાં પરમજીત સિંહ પંજવડ અને કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો છે. એટલું જ નહીં યુકે, અમેરિકા…

લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 40-45% સુધી કરાશે

વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ 38% સુધી પેન્શન, 40% પેન્શન સુનિશ્ચિત કરાય તો તેના પર 2% રકમનો વધારાનો બોજ પડશે નવી દિલ્હીકેન્દ્ર સરકાર હાલની નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 40-45% સુધી હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એપ્રિલ મહિનામાં જૂની પેન્શન…

મોદી માટેના ડિનરના મેન્યુમાં જિલ બાઈડેને શેફને મદદ કરી

આ ડિનર સંપૂર્ણ પણે શાકાહારી, પીએમ મોદી બાજરા જેવા ધાન્ય પર ભાર મુકી રહ્યા હોવાથી બાજરીની વાનગીઓને મેન્યુમાં સામેલ કરવામાં આવી વોશિંગ્ટનઅમેરિકાની મુલાકાતે ગયેલા પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં બુધવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને પીએમ મોદી માટે એક ડિનરનુ આયોજન કર્યુ હતુ. જેનુ મેન્યુ પણ સામે આવ્યુ છે. આ ડિનર તૈયાર…

શેન વોર્નનું મૃત્યુ કોવિડ-19 રસીને લીધે થયું હોઈ શકે છે

ડોક્ટરોએ આ દાવો શેન વોર્નના મૃત્યુના એક વર્ષ બાદ કર્યો સિડનીઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્નના મૃત્યુને લઈને એક મોટો ખુલાસો કરતા દાવો કરવામાં આવ્યો છે જેમા કહેવામાં આવી રહ્યું છે કે શેન વોર્નનું મૃત્યુનું કારણ કોવિડ-19 રસી હોઈ શકે છે. ડોક્ટરોએ આ દાવો શેન વોર્નના મૃત્યુના એક વર્ષ બાદ કર્યો છે.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન…

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમવા પાકિસ્તાનનો ઈનકાર

પીસીબીએ અફઘાનિસ્તાન સામે વોર્મ-અપ મેચ રમવાની ના પાડી દીધી, પીસીબીએ તેની લેખિત માંગણી આઈસીસીને મોકલી નવી દિલ્હીભારતની ધરતી પર ઓક્ટોબરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક પછી એક નોંટકી કરી રહ્યું છે. પહેલા પાકિસ્તાને વર્લ્ડ કપમાં તેના બે સ્થળો બદલવાની માંગ કરી હતી અને હવે આ ટીમે અફઘાનિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરી…

પિથોરાગઢમાં બોલેરો ઊંડી ખીણમાં પડતાં નવ લોકોનાં મોત

બે લોકો ગંભીર રીતે ઘાયલ, બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કાર અકસ્માતનો ભોગ બની પિથોરાગઢઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બોલેરો 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમા નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવા માટે રવાના થઈ…

2023/24 લાલીગા સિઝન માટે કાર્યક્રમ રિલિઝ થયો અને મુખ્ય તારીખો જાહેર કરાઈ

આગલી સીઝનના LaLiga સીઝન કેલેન્ડર વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં છે, જેના માટેનો ડ્રો આજે મેડ્રિડમાં કરવામાં આવ્યો હતો. આ અભિયાન 11મી ઓગસ્ટથી શરૂ થશે. 2023/24 લાલીગા સીઝન માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, નવી ઝુંબેશ શુક્રવાર 11મી ઓગસ્ટથી શરૂ થશે અને રવિવાર 26મી મે સુધી ચાલશે. લાલીગાનું બીજું સ્તર, તે જ…

ફિચે 2023-24માં ભારતનો જીડીપી છ ટકાથી વધારીને 6.3 ટકા કર્યો

આ પહેલા પાછલા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો વિકાસ દર 7.2 ટકા હતો, જ્યારે 2021-22માં દેશની અર્થવ્યવસ્થા 9.1 ટકાના દરે વૃદ્ધિ પામી હતી નવી દિલ્હીહાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને 6 ટકાથી વધારીને 6.3 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં…

મોદીએ જિલ બાઈડેનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગિફ્ટમાં આપ્યો

બાઈડેને મોદીને એક વિન્ટેજ કેમેરા તેમજ જોર્જ ઈસ્ટમેનના પહેલા કોડાક કેમેરાની પેટન્ટની એક તસવીર, અમેરિકાના મહાન કવિ રોબર્ટ ફ્રોસ્ટની સહી સાથેની કવિતાઓનુ એક પુસ્તક ભેટ કર્યા વોશિંગ્ટનઅમેરિકામાં પીએમ મોદીનુ વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ પણ યજમાનોને ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિને ઉજાગર કરતી ભેટ સોગાદો રાષ્ટ્રપતિ જો બાઈડેન અને જિલ બાઈડેનને આપી…

મોદી ભારતીય સંસ્કૃતિના પ્રતિક છેઃ હોલીવૂડના સ્ટાર રિચર્ડ ગેર

ન્યૂયોર્કમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રિચર્ડ ગેર પીએમ મોદીની સાથે યોગ કરતા નજરે પડ્યા વોશિંગ્ટનટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક બાદ હવે હોલીવૂડના સ્ટાર રિચર્ડ ગેરે પણ પીએમ મોદીના પ્રશંસક બની ગયા છે.પીએમ મોદીના ચાહકોના લિસ્ટમાં હોલીવૂડના આ મશહૂર અભિનેતાનો પણ ઉમેરો થયો છે. ન્યૂયોર્કમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રિચર્ડ ગેર પીએમ મોદીની સાથે યોગ…

ઈન્સ્ટાગ્રામ રિલ્સ ડાઉનલોડ કરવાનું નવું ફિચર લાવ્યું

કંપનીએ આ ફીચરને હાલમાં અમેરિકી માર્કેટમાં લોન્ચ કર્યું, આ ફીચર ભારતીય યૂઝર્સ અથવા બીજા દેશ માટે ક્યારે લોન્ચ થશે તેની કોઈ જાણકારી નથી નવી દિલ્હીઈન્સ્ટાગ્રામ રીલ્સ ખૂબ જ પોપ્યુલર છે. 15થી 30 સેકેન્ડના વીડિયોમાં યૂઝર્સને ફૂલ એન્ટરટેઈનમેન્ટ મળી રહે છે. ઘણી વખત આપણને અમૂક વીડિયો ખૂબ જ પસંદ આવી જતા હોય છે.યૂઝરને જે વીડિયો પસંદ…

પટણામાં આજે વિપક્ષો 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે

કોંગ્રેસના ખડગે-રાહુલ, મમતા બેનર્જી, શરદ પવાર, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, ફારુખ અબ્દુલ્લાહ, અરવિંદ કેજરીવાલ સહિતના વિપક્ષના દિગ્ગજ નેતાઓ કેન્દ્રના સત્તાધારી પક્ષ સામે મોરચો માંડવા મળશે પટણાકેન્દ્રની સત્તા પરથી નરેન્દ્ર મોદી અને ભાજપને ઉથલાવવા માટે વિપક્ષોને એક કરવા આવતીકાલે 23મી જુને પટણામાં વિપક્ષી દળોની મહત્વની બેઠક યોજાવાની છે. બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં…

વૃદ્ધિનો સિલસિલો અટક્યો, સેન્સેક્સ 284 પોઈન્ટ ઘટીને બંધ

નિફ્ટી 18800 પોઈન્ટની નીચે આવ્યો, તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજાર (ભારતીય શેરબજાર)માં બે દિવસથી ચાલુ રહેલ વૃદ્ધિની પ્રક્રિયાનો આજે અંત આવ્યો છે. બીએસઈનો 30 શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ 284.26 પોઈન્ટ અથવા 0.45% ઘટીને 63,238.89 પોઈન્ટ પર બંધ થયો છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી 85.60 પોઈન્ટ એટલે કે 0.45%ના ઘટાડા…

હું 23મી જૂને સાબિત કરીશ કે હું નિર્વિવાદ ચેમ્પિયન છું: અર્જન સિંહ ભુલ્લર

ONE હેવીવેઇટ વર્લ્ડ ચેમ્પિયન અર્જન સિંઘ ભુલ્લરે તાજેતરમાં જ ONE હેવીવેઇટ ચેમ્પિયનશિપ માટે એનાટોલી માલીખિન સામેની લડાઈ પહેલાં તેની માનસિકતા અને તૈયારી વિશેની સમજ શેર કરી હતી. સ્ટાર સ્પોર્ટ્સ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, ભુલ્લરે વિઝ્યુલાઇઝેશન, પરફેક્ટિંગ ટેકનિક અને શ્વાસ નિયંત્રણમાં નિપુણતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેણે વર્ણવ્યું કે કેવી રીતે તેની દિનચર્યા તેને શાંત…

2022/23 LaLiga SmartBank સિઝનના આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ

અલ્બેનિયા, તુર્કી, આર્જેન્ટિના, સેનેગલ, ફ્રાન્સ અને જાપાનના આ ખેલાડીઓ 2022/23ના અભિયાન દરમિયાન બહાર આવ્યા હતા. 2022/23 લાલિગા સ્માર્ટબેંક સિઝનનો અંત આવી ગયો છે, જેમાં ગ્રેનાડા CF અને UD લાસ પાલમાસ ઓટોમેટિક પ્રમોશન મેળવે છે અને Deportivo Alavés પણ પ્લેઓફ દ્વારા નાટકીય ફેશનમાં આમ કરે છે. ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અત્યંત સ્પર્ધાત્મક લાલીગા સ્માર્ટબેંકમાં તેમના પ્રદર્શનથી ફરી…