જિયો ભારત શ્રેણીના બે નવા મોડેલ રજૂ કરાયાઃ જિયોભારત V2ની સફળતા બાદ જિયોભારત V3 અને V4
વર્ષ 2023માં જિયોભારત V2ની સફળતાએ સુનિશ્ચિત કર્યું હતું કે લાખો 2G ફીચર ફોન વપરાશકર્તાઓ પ્રથમ વખત 4G ડિજિટલ લાઇફનો અનુભવ લઈ શકે. સફળતાની આ ગતિને જાળવી રાખવા રિલાયન્સ જિયોએ પોસાય તેવા 4G ફીચર ફોનની આગામી જનરેશન તરીકે હવે જિયોભારત V3 અને V4 રજૂ કર્યા છે, આ ફોન સ્ટાઇલ અને ડિઝાઇનને ડિજિટલ પરિવર્તનના કેન્દ્રમાં રાખે છે. – જિયોભારત V3 એક સ્ટાઇલ-સેન્ટ્રિક ફોન છે, એવા લોકો…
