ગોળીઓનો જવાબ બોમ્બથી આપવામાં આવશેઃ ગુરપતવંત સિંહ પન્નુ
કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો ન્યુયોર્કથોડા જ દિવસોમાં ભારતીય દૂતાવાસ પર હુમલામાં સામેલ અવતાર સિંહ ખાંડાનું મૃત્યુ, પાકિસ્તાનમાં પરમજીત સિંહ પંજવડ અને કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી અમેરિકામાં બેઠેલો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંત સિંહ પન્નુ બરાબરનો અકળાયો છે. એટલું જ નહીં યુકે, અમેરિકા…
