કેચ કરવા જતાં પડેલા રોહિત શર્માનું પેન્ટ સરકી ગયું
મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રુતુરાજ ગાયકવાડનો કેચ છોડ્યો તે સમયની ઘટના નવી દિલ્હી આવી કેટલીક ઘટનાઓ અવારનવાર ક્રિકેટ મેચોમાં જોવા મળે છે , જે ચાહકોનું મનોરંજન બમણું કરી દે છે. ક્યારેક ચાહકો સુરક્ષા તોડીને ક્રિકેટરોને મળતા જોવા મળે છે , તો ક્યારેક ક્રિકેટરો મેદાનની વચ્ચે ડાન્સ સ્ટેપ કરીને ચાહકોનું મનોરંજન કરતા જોવા મળે…
